News Continuous Bureau | Mumbai
PM Modi Special Campaign 4.0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખાસ ઝુંબેશ 4.0ની પ્રશંસા કરી, જે ભારતનું તેના પ્રકારનું સૌથી મોટું અભિયાન છે, જેણે માત્ર ભંગારનો નિકાલ કરીને સરકારી તિજોરી માટે રૂ. 2,364 કરોડ (2021થી) સહિતના નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કર્યા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે સામૂહિક પ્રયાસો સ્વચ્છતા અને આર્થિક સમજદારી બંનેને પ્રોત્સાહન આપીને ટકાઉ પરિણામો તરફ દોરી શકે છે.
PM Modi Special Campaign 4.0: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની ( Jitendra Singh ) પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) લખ્યું
Commendable!
By focussing on efficient management and proactive action, this effort has attained great results. It shows how collective efforts can lead to sustainable results, promoting both cleanliness and economic prudence. https://t.co/E2ullCiSGX
— Narendra Modi (@narendramodi) November 10, 2024
“પ્રશંસનીય!
કાર્યક્ષમ સંચાલન અને સક્રિય કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ પ્રયાસે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા છે. તે દર્શાવે છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો ટકાઉ પરિણામો ( Special Campaign 4.0 ) તરફ દોરી શકે છે, સ્વચ્છતા અને આર્થિક સમજદારી બંનેને પ્રોત્સાહન આપે છે.”
આ સમાચાર પણ વાંચો: Gujarat Government Education Scheme: વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે માટે ગુજરાત સરકારની આ યોજનાઓ, ચૂકવાઈ રૂ.૧૭૪ કરોડથી વધુની સહાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)