કોરોનાના વધતા કહેર વચ્ચે આ તારીખે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની મહત્વની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; લેવાઇ શકે છે મોટો નિર્ણય

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

મંગળવાર. 

દેશમાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઇ પીએમ મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.  

આ બેઠકમાં રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ જોડાશે. 

કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કોરોના અને ઓમિક્રોનના કેસોને લઈ ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક પહેલા આજે યોજાવવાની હતી. પરંતુ હવે ગુરુવારે થશે. 

અગાઉ બે દિવસ પહેલાં પણ વડાપ્રધાને કોરોનાની સ્થિતિને લઈ રિવ્યૂ બેઠક યોજી હતી. 

વેસ્ટર્ન રેલવેને 9 મહિનામાં થઈ આટલા કરોડની કમાણી! ટિકિટ વગર અને માસ્ક વગરના મુસાફરો પાસેથી વસૂલી આ રકમ જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment