News Continuous Bureau | Mumbai
PM Modi Met Actress Vyjayanthimala: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ( Padma Vibhushan awardee ), સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા ( Vyjayanthimala ) સાથે મુલાકાત કરી અને કહ્યું કે ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે તેઓ સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.”
Glad to have met Vyjayanthimala Ji in Chennai. She has just been conferred the Padma Vibhushan and is admired across India for her exemplary contribution to the world of Indian cinema. pic.twitter.com/CFVwp1Ol0t
— Narendra Modi (@narendramodi) March 4, 2024
આ સમાચાર પણ વાંચો : Railway news : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, આ તારીખ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.