PM Modi Met Actress Vyjayanthimala: PM મોદીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે કરી મુલાકાત..

PM Modi Met Actress Vyjayanthimala: ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.

by kalpana Verat
PM meets legendary actress, Padma Vibhushan awardee Vyjayanthimala in Chennai

News Continuous Bureau | Mumbai 

PM Modi Met Actress Vyjayanthimala પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ( Padma Vibhushan awardee ), સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા  ( Vyjayanthimala ) સાથે મુલાકાત કરી અને કહ્યું કે ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે તેઓ સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય  યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.”

 

 

આ સમાચાર પણ વાંચો : Railway news : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, આ તારીખ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More