Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Met Actress Vyjayanthimala: PM મોદીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે કરી મુલાકાત..

PM Modi Met Actress Vyjayanthimala: ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.

PM meets legendary actress, Padma Vibhushan awardee Vyjayanthimala in Chennai

PM meets legendary actress, Padma Vibhushan awardee Vyjayanthimala in Chennai

News Continuous Bureau | Mumbai 

PM Modi Met Actress Vyjayanthimala:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ( Padma Vibhushan awardee ), સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા  ( Vyjayanthimala ) સાથે મુલાકાત કરી અને કહ્યું કે ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન માટે તેઓ સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.

Join Our WhatsApp Channel

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“ચેન્નાઈમાં વૈજયંતિમાલાજીને મળીને આનંદ થયો. તેણીને હમણાં જ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય  યોગદાન માટે સમગ્ર ભારતમાં પ્રશંસનીય છે.”

 

 

આ સમાચાર પણ વાંચો : Railway news : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, આ તારીખ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
RRU And CAPSI Sign MoU ભારતમાં ખાનગી સુરક્ષા ક્ષેત્ર માટે બનશે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ RRU અને CAPSI વચ્ચે ઐતિહાસિક MoU, સિક્યોરિટી ગાર્ડ્સને મળશે આધુનિક તાલીમ!
Waste Plastic Management કચરાથી ઉપયોગિતા સુધીની સફર ભારતીય શહેરો પ્લાસ્ટિક કચરાની કહાની બદલી રહ્યાં છે, રિસાયકલિંગથી બન્યા મજબૂત રસ્તા અને ઉપયોગી ઉત્પાદનો!
AIIA And 132 Eco Task Force Partner અરવલ્લી પર્વતમાળામાં અશ્વગંધાનું વાવેતર અને સંશોધન AIIA અને ૧૩૨ ઈકો ટાસ્ક ફોર્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી!
Exit mobile version