News Continuous Bureau | Mumbai
PM Modi NXT Conclave 2025 :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત એનએક્સટી કોન્ક્લેવમાં વિવિધ મહાનુભાવોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. મહાનુભાવોની યાદીમાં શ્રી કાર્લોસ મોન્ટેસ, પ્રોફેસર જોનાથન ફ્લેમિંગ, ડો. એન લિબર્ટ, પ્રો. વેલેનિન પોપોવસ્કી, ડો. બ્રાયન ગ્રીન, શ્રી એલેક રોસ, શ્રી ઓલેગ આર્ટેમેયેવ અને શ્રી માઇક મેસિમિનોનો સમાવેશ થાય છે.
PM Modi NXT Conclave 2025 : X પરની અલગ-અલગ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કેઃ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એનએક્સટી કોન્ક્લેવમાં આજે શ્રી કાર્લોસ મોન્ટેસ સાથે વાતચીત કરી હતી. તેમણે સામાજિક નવીનતાઓને આગળ વધારવામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેમણે ડિજિટલ ટેકનોલોજી, ફિનટેક અને અન્ય ક્ષેત્રોમાં ભારતની હરણફાળની પ્રશંસા કરી હતી.”
“એમઆઇટી સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા પ્રોફેસર જોનાથન ફ્લેમિંગને મળ્યા. જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં જીવન વિજ્ઞાનમાં તેમનું કાર્ય અનુકરણીય છે. આ ક્ષેત્રમાં આવનારી પ્રતિભાઓ અને નવીનતાને માર્ગદર્શન આપવા માટેનો તેમનો જુસ્સો પણ એટલો જ પ્રેરણાદાયક છે.”
Met Prof. Jonathan Fleming, who is associated with the MIT Sloan School of Management. His work in life sciences, both in the public and private sectors, is exemplary. His passion for mentoring upcoming talent and innovation in this field is equally inspiring. pic.twitter.com/uWrPuXombR
— Narendra Modi (@narendramodi) March 1, 2025
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડૉ. એન લિબર્ટને મળીને આનંદ થયો. પાર્કિન્સન્સ રોગની સારવારમાં તેમનું કાર્ય પ્રશંસનીય છે અને આગામી સમયમાં ઘણા લોકો માટે જીવનની વધુ સારી ગુણવત્તાની ખાતરી કરશે.”
Delighted to meet Dr. Ann Liebert. Her work in treating Parkinson’s disease is commendable and will ensure a better quality of life for several people in the times to come. pic.twitter.com/s3B6VB9s2d
— Narendra Modi (@narendramodi) March 1, 2025
“પ્રો. વેલેસિન પોપોવસ્કીને મળીને આનંદ થયો. તેમણે ઝડપથી બદલાતા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભૌગોલિક-રાજકારણની સમજને વધુ ગાઢ બનાવવા માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે.”
It was a pleasure meeting Prof. Vesselin Popovski. He has done appreciable work in deepening the understanding of international relations and geo-politics in a rapidly changing world. pic.twitter.com/IdA0LX1tzE
— Narendra Modi (@narendramodi) March 1, 2025
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભૌતિકશાસ્ત્ર અને ગણિત પ્રત્યે તીવ્ર જુસ્સો ધરાવતા અગ્રણી શિક્ષણવિદ ડૉ. બ્રાયન ગ્રીનને મળીને આનંદ થયો. તેમની કૃતિઓની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવે છે અને આગામી સમયમાં તે શૈક્ષણિક પ્રવચનને આકાર આપશે. @bgreene“
Happy to meet Dr. Brian Greene, a leading academic with a strong passion towards physics and mathematics. His works are widely admired and will shape academic discourse in the coming times.@bgreene pic.twitter.com/OJLTcKLH7z
— Narendra Modi (@narendramodi) March 1, 2025
“આજે મિસ્ટર એલેક રોસને મળીને આનંદ થયો. તેમણે નવીનતા અને અધ્યયનને લગતા પાસાઓ પર ભાર મૂકીને એક પ્રખ્યાત ચિંતક અને લેખક તરીકે એક છાપ ઉભી કરી છે.”
Pleased to meet Mr. Alec Ross today. He has made a mark as a prolific thinker and author, emphasising aspects relating to innovation and learning. pic.twitter.com/lP0fPGt44f
— Narendra Modi (@narendramodi) March 1, 2025
“રશિયાના અગ્રણી કોસ્મોનોટ શ્રી ઓલેગ આર્ટેમેયેવને મળીને આનંદ થયો. તે કેટલાક સૌથી અગ્રણી અભિયાનોમાં મોખરે રહ્યો છે. તેમની સિદ્ધિઓ ઘણા યુવાનોને વિજ્ઞાન અને અવકાશની દુનિયામાં ચમકવા માટે પ્રોત્સાહિત કરશે. @OlegMKS“
Pleased to meet Mr. Oleg Artemyev, a leading Cosmonaut from Russia. He has been at the forefront of some of the most pioneering expeditions. His accomplishments will motivate many youngsters to shine in the world of science and space. @OlegMKS pic.twitter.com/stqZS4wlxm
— Narendra Modi (@narendramodi) March 1, 2025
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી, ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા..
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રતિષ્ઠિત અવકાશયાત્રી શ્રી માઇક મેસિમિનોને મળીને આનંદ થયો. અવકાશ પ્રત્યેનો તેમનો જુસ્સો અને યુવાનોમાં તેને લોકપ્રિય બનાવવાનું પણ વ્યાપકપણે જાણીતું છે. તે ભણતર અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તે પણ પ્રશંસનીય છે. @Astro_Mike“
Delighted to meet the distinguished astronaut, Mr. Mike Massimino. His passion towards space and also making it popular among the youth are widely known. It is also commendable how he is working to promote learning and innovation. @Astro_Mike pic.twitter.com/SdadJFksyl
— Narendra Modi (@narendramodi) March 1, 2025
Interacted with Mr. Carlos Montes today at the NXT Conclave. He has made rich contributions to furthering social innovations. He has been appreciative of India’s strides in digital technology, FinTech and more. pic.twitter.com/IfCknRNSBX
— Narendra Modi (@narendramodi) March 1, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)