News Continuous Bureau | Mumbai
PM Modi Ratan Tata: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રતન ટાટાના અસાધારણ જીવન અને કાર્ય પરના લેખમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
“શ્રી રતન ટાટા જીને ( Ratan Tata ) વિદાય આપ્યાને એક મહિનો થઈ ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણા આપતું રહેશે. અહીં એક ( PM Modi ) લેખ લખ્યો છે જે તેમના અસાધારણ જીવન અને કાર્યને શ્રદ્ધાંજલિ આપે છે.”
Its been a month since we bid farewell to Shri Ratan Tata Ji. His contribution to Indian industry will forever continue to inspire. Here’s an OpEd I wrote which pays tribute to his extraordinary life and work. https://t.co/lt7RwVZEqe
— Narendra Modi (@narendramodi) November 9, 2024
આ સમાચાર પણ વાંચો : Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.
“રતન ટાટાજીને અંતિમ વિદાય આપ્યાને લગભગ એક મહિનો વીતી ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા ( Narendra Modi ) યાદ રાખવામાં આવશે અને આ તમામ દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે. તેમના અસાધારણ જીવન અને અતુલનીય યોગદાનને સમર્પિત છે મારો આ લેખ…”
रतन टाटा जी को अंतिम विदाई दिए हुए करीब एक महीना बीत चुका है। भारतीय उद्योग जगत में उनके योगदान को सदैव याद किया जाएगा और यह सभी देशवासियों को प्रेरित करता रहेगा। उनके असाधारण जीवन और अतुलनीय योगदान को समर्पित मेरा यह आलेख…https://t.co/WKehnVoBgW
— Narendra Modi (@narendramodi) November 9, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)