Site icon News Continuous Bureau | Mumbai

Jayaprakash Narayan PM Modi: PM મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ, આપી શ્રદ્ધાંજલિ.

Jayaprakash Narayan PM Modi: પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

PM Modi pays tribute to Lokanayak Jayaprakash Narayan on his birth anniversary.

PM Modi pays tribute to Lokanayak Jayaprakash Narayan on his birth anniversary.

 News Continuous Bureau | Mumbai

Jayaprakash Narayan PM Modi:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશ અને સમાજમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે જેપી નારાયણનું વ્યક્તિત્વ અને આદર્શો દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. 

Join Our WhatsApp Channel

Jayaprakash Narayan PM Modi: X પર એક પોસ્ટમાં તેમણે કહ્યુઃ

“લોકનાયક જયપ્રકાશ નારાયણને ( Jayaprakash Narayan ) તેમની જન્મજયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે દેશ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેમનું વ્યક્તિત્વ અને આદર્શો દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.”

આ સમાચાર પણ વાંચો :  Yuva Sangam: ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરકારે યુવા સંગમ માટે ઓનલાઈન નોંધણી કરી શરૂ, આ તારીખ સુધી સ્વીકારવામાં આવશે રજિસ્ટ્રેશન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Rahul Gandhi Slams BJP And EC ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને પાર્ટીઓ તોડે છે TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ થતાં રાહુલ ગાંધી ભડક્યા
Real TMC Dispute અસલી TMC કોની? પોતાના નામ પર પક્ષ રાખશે મમતા બેનરજી, ચૂંટણી પંચને મોકલ્યા ૩ નવા વિકલ્પો
Nithari Case Surendra Koli Suicide દેશને હચમચાવનાર નિઠારી હત્યાકાંડનો નાટ્યાત્મક અંત! નિર્દોષ જાહેર થયા બાદ સુરેન્દ્ર કોલીએ ગળે ફાંસો ખાધો
Exit mobile version