News Continuous Bureau | Mumbai
PM Modi : પ્રધાનમંત્રીએ ભારત-ઓમાનના સંયુક્ત સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરીપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનમાં ભારતીય દૂતાવાસ ખાતે એમ્બેસી રિસેપ્શનમાં રજૂ કરાયેલા ગણતંત્ર દિવસ ( Republic day ) ના સંયુક્ત ભારત-ઓમાન સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ખૂબ જ સર્જનાત્મક. હું તે બધાની પ્રશંસા કરું છું જેઓ આ પ્રયાસનો ભાગ હતા.”
'A Unique Jugalbandi'
Embassy's Reception this year featured a unique & never-before joint India-Oman musical performance.
Watch as noted danseuse Aishwarya performs Odissi dance to the tunes of Vande Mataram played by Omani band Scales Ensemble.@MEAIndia @IndianDiplomacy pic.twitter.com/SkzO1eFbWb
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) January 30, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.