PM Modi: પ્રધાનમંત્રીએ 2025 પ્રજાસત્તાક પરેડમાં ભારતીય સંસ્કૃતિ અને લશ્કરી પરાક્રમનું ભવ્ય પ્રદર્શન કર્યું, ભારતની વિવિધતામાં એકતા અને પરાક્રમનું જૈવંત પ્રદર્શન

PM Modi: ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું: પ્રધાનમંત્રી

by khushali ladva
PM Modi Prime Minister showcases Indian culture and military prowess at 2025 Republic Day Parade, a vibrant display of India's unity and prowess in diversity

News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025 ના પ્રજાસત્તાક દિવસ ઉજવણીના દૃશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

X પર અલગ અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું: “પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2025ની ઝલક…

ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન. ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું. જીવંત ટેબ્લો આપણા રાજ્યોની સમૃદ્ધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.”

“કાર્તવ્ય પથ પર સવાર ખરેખર યાદગાર હતી. અહીં વધુ ઝલક છે…”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More