65
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વેને 2025ની શુભકામનાઓ પાઠવી છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“હેપ્પી 2025!
આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત આનંદ લઈને આવે. દરેકને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ મળે.”
Happy 2025!
May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.
— Narendra Modi (@narendramodi) January 1, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In