245
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
રક્ષાબંધન પહેલા મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો.
વીડિયો કોન્ફ૨ન્સીંગ દ્વા૨ા આ કાર્યક્રમમાં ભાગ લઈ મોદીએ દીનદયાલ અન્ત્યોદય યોજના, ૨ાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલા મહિલા સ્વ-સહાય સમૂહોની મહિલા સભ્યો સાથે વાત ક૨ી.
આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જારી કરી.
પીએમ મોદીએ કહ્યુ- મહિલાઓની ઉદ્યોગસાહસિકતાનો શ્રેણી વિસ્તારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે.
સંસદ બની અખાડો! વિપક્ષે કરી ધમાલ, સાંસદો અને માર્શલ વચ્ચે થઈ ઝપાઝપી; જુઓ વીડિયો
You Might Be Interested In