Site icon News Continuous Bureau | Mumbai

International Women’s Day: PM મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પાઠવી શુભેચ્છાઓ..

International Women's Day: પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

PM Modi sent greetings on International Women's Day. ..

PM Modi sent greetings on International Women's Day. ..

 News Continuous Bureau | Mumbai 

International Women’s Day: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.

Join Our WhatsApp Channel

તેમણે નારી શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિ સ્થાપકતાને પણ સલામ કરી છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ( Greetings ) શુભેચ્છાઓ! અમે અમારી નારી શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિ સ્થાપકતાને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેક્નોલોજી અને વધુ ક્ષેત્રે પહેલ કરીને મહિલાઓને ( Women ) સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જે આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.

આ સમાચાર પણ વાંચો : Mahashivratri: PM મોદીએ મહાશિવરાત્રી પર લોકોને પાઠવી શુભેચ્છા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

ED Attaches Unity Infraprojects Assets બેંક લોન ફ્રોડમાં મોટી માછલીઓ પર તવાઈ ED એ યુનિટી ઇન્ફ્રાપ્રોજેક્ટ્સની ₹૮૫.૨૦ કરોડની સંપત્તિ કરી જપ્ત!
Amit Shah Security Review Meeting ગૃહ મંત્રાલયની મેગા સિક્યોરિટી રિવ્યુ મીટિંગ IB ચીફ, પેરામિલિટ્રી ડીજી અને રાજ્ય પોલીસ વડાઓ સાથે દેશની આંતરિક સુરક્ષા પર મંથન
BJP Attacks Rahul Gandhi Over Rally સાથી પક્ષો પણ સાથે નથી, તો આ જીદ કોના માટે? ૧ નવેમ્બરની રેલી મામલે ભાજપનો મોટો પ્રહાર શું ઇન્ડિયા ગઠબંધનમાં પડી ગઈ છે તિરાડ?
Sonia Gandhi Rajiv Gandhi Love Story રેસ્ટોરન્ટથી શરૂ થઈ હતી રાજીવ ગાંધી સાથેની લવ સ્ટોરી સોનિયા ગાંધીએ ખુદ સંભળાવી પ્રેમકહાની!
Exit mobile version