News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi ) એ આજે સુરેશ વાડેકર ( Suresh Wadekar ) અને આર્ય અંબેકર દ્વારા રજૂ કરાયેલું એક ભક્તિ ગીત ( Bhakti geet ) શેર કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દેશ રામ ભક્તિની ભાવનામાં તરબોળ છે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની બે કિડ્ની, લિવર તથા ફેફસાના અંગોથકી ચાર વ્યકિતને મળશે નવજીવન.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અયોધ્યા ( Ayodhya ) માં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે.”
अयोध्या में होने वाली प्राण-प्रतिष्ठा को लेकर पूरा देश प्रभु श्रीराम की भक्ति के रंग में सराबोर है। इसी भाव को सुरेश वाडेकर जी और आर्या आंबेकर जी ने अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan
https://t.co/6IqvdxcyHz— Narendra Modi (@narendramodi) January 19, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.