347
Join Our WhatsApp Community
વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે
PM મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે અને લોકોને કોરોનાની વેક્સિન લેવાની અપીલ કરી છે
ઉલ્લેખનીય છે કે PM મોદીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ ગત 1 માર્ચે લીધો હતો.
You Might Be Interested In