News Continuous Bureau | Mumbai
Ek Ped Maa Ke Naam Guyana : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. PM મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો.
Ek Ped Maa Ke Naam Guyana : ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ‘X’ પર કહ્યું:
“આપનો સહકાર હંમેશા આવકાર્ય છે. ( Narendra Modi ) મેં મારા #MannKiBaat કાર્યક્રમ દરમિયાન તેના વિશે વાત કરી હતી. એ જ એપિસોડમાં ગુયાનામાં ( Ek Ped Maa Ke Naam Guyana ) ભારતીય સમુદાયની પણ પ્રશંસા કરી.
@presidentaligy”
Your support will always be cherished. I talked about it during my #MannKiBaat programme. Also appreciated the Indian community in Guyana in the same episode. @DrMohamedIrfaa1 @presidentaligy https://t.co/1pUrdJVsFl
— Narendra Modi (@narendramodi) November 25, 2024
આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad sequel: કલ્કી 2898 એડી ના બીજા પાર્ટ પર આવ્યું મોટું અપડેટ, મેકર્સે ફિલ્મમાં દીપિકા પાદુકોણ ના રોલ ને લઈને કર્યો ખુલાસો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)