Har Ghar Tiranga PM Modi: હર ઘર તિરંગા આંદોલનને એક યાદગાર જન ચળવળ બનાવવા PM મોદીએ નાગરિકોને કર્યો આ આગ્રહ..

Har Ghar Tiranga PM Modi: પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો, સાથે જ harghartiranga.com પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ આગ્રહ કર્યો

by Hiral Meria
PM Modi urged the citizens to make the Har Ghar Tiranga movement a memorable mass movement

News Continuous Bureau | Mumbai

Har Ghar Tiranga PM Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું પ્રોફાઇલ પિક્ચર ( Profile picture ) તિરંગામાં બદલી નાખ્યું છે. હર ઘર તિરંગા આંદોલનને એક યાદગાર જન ચળવળ બનાવવા માટે તેમણે દરેકને આવું કરવાનો આગ્રહ કર્યો છે. 

શ્રી મોદીએ દરેકને harghartiranga.com પર તિરંગા સાથે સેલ્ફી ( Har Ghar Tiranga Selfiee ) શેર કરવાનો આગ્રહ કર્યો છે.

Har Ghar Tiranga PM Modi: એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ( Independence Day ) નજીક આવી રહ્યો છે, ચાલો ફરીથી # HarGharTiranga ને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારી પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પણ આવું કરીને આપણાં તિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ. અને હા, તમારી સેલ્ફી harghartiranga.com પર જરૂરથી શેર કરો”

આ સમાચાર પણ વાંચો:  Brazil Plane Crash :બ્રાઝીલમાં હવામાં ઉડતું વિમાન થયું ક્રેશ, પ્લેનમાં હતા આટલા યાત્રીઓ સવાર; તમામના મોત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More