News Continuous Bureau | Mumbai
PM Modi Aavati Kalay: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા ‘આવતી કળાય માડી આવતી કળાય’ નામના ગરબો શેર કર્યો.
PM મોદીએ ગરબા ગીત ગાવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીનો પણ આભાર માન્યો.
PM Modi Aavati Kalay: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આ નવરાત્રિનો શુભ સમય છે અને લોકો મા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ દ્વારા એક થઈને જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને આનંદની ભાવનામાં, અહીં #AavatiKalay, એક ગરબો છે જે મેં તેમની શક્તિ અને કૃપાની સ્તુતિ તરીકે લખ્યો છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.”
It is the auspicious time of Navratri and people are celebrating in different ways, united by their devotion to Maa Durga. In this spirit of reverence and joy, here is #AavatiKalay, a Garba I wrote as a tribute to Her power and grace. May Her blessings always remain upon us. pic.twitter.com/IcMydoXWoR
— Narendra Modi (@narendramodi) October 7, 2024
“નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” ( Aavati Kalay ) નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે….. #AavatiKalay”
I thank Purva Mantri, a talented upcoming singer, for singing this Garba and presenting such a melodious rendition of it. #AavatiKalay
— Narendra Modi (@narendramodi) October 7, 2024
આ સમાચાર પણ વાંચો: Gujarat: ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ, દર વર્ષે આ ખાસ રીતે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી.
“આ ગરબો ( Garba ) ગાવા અને તેની આટલી સુમધુર રજૂઆત રજૂ કરવા બદલ હું ( Narendra Modi ) પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માનું છું. #AavatiKalay”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)