News Continuous Bureau | Mumbai
Gaming Industry PM Modi: આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ભારતની જનતાને દેશના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક નેતા બનાવવાની દિશામાં કામ કરવાનું આહ્વાન કર્યું હતું.
Gaming Industry PM Modi: ગ્લોબલ ગેમિંગ માર્કેટમાં અગ્રેસર
પીએમ મોદીએ કહ્યું કે, ભારતને મેડ ઈન ઈન્ડિયા ગેમિંગ પ્રોડક્ટ્સની ( Made in India gaming products ) સાથે આવવા માટે પોતાના સમૃદ્ધ પ્રાચીન વારસા અને સાહિત્યનો લાભ લેવો જોઈએ. ગેમિંગ ( gaming ) માટે એક મોટું ઊભરતું બજાર છે અને આપણે આ ક્ષેત્રમાં નવી પ્રતિભાઓને સામે લાવી શકીએ છીએ.
India has a huge legacy and we can bring forth talent in the field of gaming. I urge that India’s children, youngsters, IT professionals lead the world of gaming with our gaming products. We can make our mark in the field of #animation
India has also taken significant steps… pic.twitter.com/ISbpiNqNqi
— PIB India (@PIB_India) August 15, 2024
આ સમાચાર પણ વાંચો: Horticulture: ગુજરાત સરકારે બાગાયતી ખેતીના વિકાસ માટે અમલી નવી પ્રોત્સાહક યોજનાઓ, સુરતના ખેડૂતો આ તારીખ સુધી કરી શકશે અરજી..
શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આપણે દરેક બાળકને સ્વદેશી રીતે વિકસિત રમતો તરફ આકર્ષિત કરી શકીએ છીએ અને હું ઈચ્છું છું કે દરેક ભારતીય બાળક, યુવા, આઈટી પ્રોફેશનલ્સ સહિત એઆઈ પ્રોફેશનલ્સ ગેમિંગની દુનિયાનું નેતૃત્વ કરે – માત્ર રમવામાં જ નહીં, પરંતુ ગેમિંગ ઉત્પાદોને સમગ્ર વિશ્વમાં લઈ જવામાં પણ. તેમણે કહ્યું કે, આપણે એનિમેશનની ( Animation ) દુનિયામાં પણ આપણું વર્ચસ્વ સ્થાપિત કરી શકીએ છીએ.”

PM Modi’s Independence Day address to the nation, urged to take Indian gaming products across the globe.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)