News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી થી નારાજ થયેલા એવા એક અપક્ષ ઉમેદવારને ફોન કર્યો હતો અને ચૂંટણી ન લડવાની અપીલ કરી હતી. . જોકે તે વ્યક્તિએ વડાપ્રધાનની ઈચ્છા નો અનાદર કર્યો હતો તેમ જ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું અને હારનો સામનો કર્યો હતો. ત્યારે એવી ચર્ચા એ જોડ પકડ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિક્વેસ્ટ પણ રિજેક્ટ થઈ શકે છે.
पीएम मोदी ने कर्नाटक बीजेपी नेता और पूर्व मंत्री केएस ईश्वरप्पा से टेलीफोन पर बातचीत की
.
.
. #PMModi #BJP #KSEshwarappa pic.twitter.com/BmzC2TD1VS— Hindusthan Post (@HindusthanPostH) April 21, 2023
હવે આવા જ દ્રશ્યો કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજ કાર્યકર્તાને ફોન કર્યો અને તેને પાર્ટી માટે કામ કરવા મનાવી લીધો. . હવે તે વિડીયો વાયરલ થયો છે.
આ સમાચાર પણ વાંચો: વાળ માટે હાઇલાઇટર : વાળને નુકસાન પહોંચાડ્યા વિના ટ્રેન્ડી દેખાવ મેળવા શું કરશો, જોણો વિવધ પ્રોડક્ટ વિશે અહીં.