Site icon News Continuous Bureau | Mumbai

Pappammal PM Modi: પદ્મશ્રી સન્માનિત ઓર્ગેનિક ખેડૂત પપ્પામ્મલનું થયું નિધન , PM મોદીએ વ્યક્ત કર્યો શોક.

Pappammal PM Modi: પ્રધાનમંત્રીએ ઓર્ગેનિક ખેડૂત શ્રીમતી પપ્પામ્મલના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Narendra Modi condoled the demise of organic farmer Pappammal

PM Narendra Modi condoled the demise of organic farmer Pappammal

 News Continuous Bureau | Mumbai 

Pappammal PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ઓર્ગેનિક ખેડૂત શ્રીમતી પપ્પામ્મલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે કૃષિમાં, ખાસ કરીને ઓર્ગેનિક ખેતીમાં પોતાની ઓળખ બનાવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, લોકો તેમની નમ્રતા અને દયાળુ સ્વભાવ માટે પ્રશંસા કરતા હતા.

Join Our WhatsApp Channel

Pappammal PM Modi: પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

“પપ્પમ્મલ જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે કૃષિ, ખાસ કરીને ઓર્ગેનિક ખેતીમાં ( Organic farmer ) પોતાની એક છાપ ઉભી કરી. તેમની નમ્રતા અને દયાળુ સ્વભાવ માટે લોકો તેમની પ્રશંસા કરતા હતા. મારી ( Narendra Modi ) સંવેદનાઓ તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો :  Express Train: મુસાફરોને પરેશાની!! ભુજ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ આ સ્પેશિયલ અને એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રહેશે રદ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

New TRAI Spam Call Rules 2026 સ્પામ કોલ કરનારાઓ સામે TRAI ની લાલ આંખ પ્રથમ ભૂલ પર જ આઉટગોઇંગ સેવા ૧૫ દિવસ માટે બંધ થશે, કડક નિયમો લાગુ!
Assam Indo Myanmar Border અરુણાચલ પ્રદેશમાં ભારતમ્યાનમાર સરહદે આસામ રાઇફલ્સ પર ઉગ્રવાદી હુમલો ૧ જવાન શહીદ, સર્ચ ઓપરેશન તેજ!
Rahul Gandhi Demands Gyanesh Kumar Resignation રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર સામે હુંકાર ‘જ્ઞાનેશ કુમારે પદ પરથી હટવું જ પડશે, પીએમ બચાવી નહીં શકે’
INDIA Alliance Meeting Boycott Leaders બેઠક પહેલાં જ વિખેરાઈ રહ્યું છે INDIA ગઠબંધન? અખિલેશ યાદવ ગેરહાજર, AAP અને DMKએ પણ અંતર જાળવ્યું
Exit mobile version