News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ( Clean India ) ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં ( labor ) જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.
સ્વચ્છ ભારત અર્બન દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રી કહ્યું;
“1લી ઑક્ટોબરે ( 1st October ) સવારે 10 વાગ્યે, અમે સ્વચ્છતાની મહત્ત્વપૂર્ણ પહેલ માટે ભેગાં થઈએ છીએ.
સ્વચ્છ ભારત એ એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસની ગણતરી થાય છે. સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવાના આ ઉમદા પ્રયાસમાં જોડાઓ.”
1st October at 10 AM, we come together for a pivotal cleanliness initiative.
A Swachh Bharat is a shared responsibility, and every effort counts. Join this noble endeavour to usher in a cleaner future. https://t.co/tFvvDwKnzq
— Narendra Modi (@narendramodi) September 29, 2023
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે.