PM Narednra Modi: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

by Hiral Meria
Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

News Continuous Bureau | Mumbai 

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ( Lata Mangeshkar ) તેમની જન્મજયંતી ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં ( Indian music ) તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે.”

આ સમાચાર પણ વાંચો : Vadodara: PM મોદીનો રોડ શો; કહ્યું- મારા નામે કોઈ ઘર નથી પણ લાખો દીકરીઓને ઘરની માલિક બનાવી…!

Join Our WhatsApp Community

You may also like