News Continuous Bureau | Mumbai
Piyush Goyal Make In India: પ્રધાનમંત્રી કાર્યાલયે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પીયૂષ ગોયલ દ્વારા લખવામાં આવેલો એક લેખ શેર કર્યો છે, જેનું શીર્ષક છે “વિશ્વ ઈચ્છે, મેક ઈન ઈન્ડિયા”.
Piyush Goyal Make In India: કેન્દ્રીય મંત્રીની X પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું;
“કેન્દ્રીય મંત્રી શ્રી @PiyushGoyal એ તે વાત પર પ્રકાશ ફેંક્યો છે કે કેવી રીતે @makeinindia મિશનએ ભારતને એક પસંદગીના રોકાણ ( Investment ) સ્થળ તરીકે સ્થાપિત કર્યું છે, વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઇને ઉચ્ચ ગુણવત્તાની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે સશક્ત બનાવ્યા છે અને ઘણા ક્ષેત્રોને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોના આયાતકારોમાંથી વિશ્વસ્તરીય માલના નિકાસકારોમાં પરિવર્તિત કર્યા છે.”
Union Minister Shri @PiyushGoyal highlights how the @makeinindia mission has positioned India as a preferred investment destination, empowering businesses, especially MSMEs, to produce high-quality goods and transforming several sectors from being importers of substandard… https://t.co/Hq5lEKsvIO
— PMO India (@PMOIndia) September 27, 2024
આ સમાચાર પણ વાંચો : BIS Ahmedabad: અમદાવાદ ખાતે આ ઇન્સ્ટીટ્યુટ સાથેની ભાગીદારીમાં ભારતીય માનક બ્યુરોએ માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી પર એક દિવસીય વર્કશોપનું કર્યું આયોજન.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)