Sam pitroda : વિવાદમાં ફસાયા બાદ સામ પિત્રોડાએ આપ્યું રાજીનામું, કોંગ્રેસે તરત જ સ્વીકાર્યું

Sam pitroda : કોંગ્રેસે તરત જ પિત્રોડાનું રાજીનામું સ્વીકારી લીધું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરતા આ અંગેની માહિતી આપી છે.

by Hiral Meria
sam pitroda resigns from Indian Overseas Congress

News Continuous Bureau | Mumbai

Sam pitroda :  તાજેતરમાં વંશીય ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવેલા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ( Indian Overseas Congress ) પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ( Congress ) તરત જ તેમનું રાજીનામું ( resignation ) સ્વીકારી લીધું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ( Jairam Ramesh ) એક્સ પર પોસ્ટ કરતા આ અંગેની માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો:  UTS Mobile App: હવે ઘરેથી યૂટીએસ પર ટિકિટ બુક કરો, રેલ્વેએ યૂટીએસ મોબાઈલ એપ પરથી જીઓ-ફેન્સિંગ પ્રતિબંધો હટાવ્યા

Join Our WhatsApp Community

You may also like