Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આટલા ટકા ઘટી ગઇ ભારતની ગરીબી, વર્લ્ડ બેંકના રિપોર્ટે ઉજાગર થઇ દેશની પ્રગતિની તસવીર; જાણો આંકડા

News Continuous Bureau | Mumbai

ભારત(India) એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા(Economy) છે અને ગરીબી(Poverty) નાબૂદીમાં પણ અગ્રેસર છે.

Join Our WhatsApp Community

ભારતમાં 2011ની સરખામણીમાં 2019માં અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. 

ગરીબીનો આંકડો(Poverty figure) 2011 માં 22.5% થી ઘટીને 2019 માં 10.2% થયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં(rural areas) ગરીબીમાં તુલનાત્મક રીતે તીવ્ર ઘટાડો થયો છે.

વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના(World Bank policy) વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પ્રકાશિત વર્કિંગ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version