488
Join Our WhatsApp Community
દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલ આઇ સી એ 31 માર્ચ 2021 ના રોજ સમાપ્ત થયેલા વર્ષમાં ૧.૮૪ લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ પ્રાપ્ત કર્યું.
એલ.આઇ.સી માટે આ પ્રીમિયમ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રીમિયમ છે.
ગત વર્ષે એલઆઇસીની બજારમાં હિસ્સેદારી 81 ટકા રહી. એટલે કે માર્કેટ લીડર એલ.આઇ.સી જ છે.
You Might Be Interested In