Site icon

એલ.આઇ.સી ને બખ્ખાં, લાખો કરોડ રૂપિયા નું પ્રિમીયમ મળ્યું. બરાબર વાંચ્યુ તમે… ‘લાખો કરોડ રૂપિયા’. આંકડો જાણો અહીં…

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલ આઇ સી એ 31 માર્ચ 2021 ના રોજ સમાપ્ત થયેલા વર્ષમાં ૧.૮૪ લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ પ્રાપ્ત કર્યું.

એલ.આઇ.સી માટે આ પ્રીમિયમ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રીમિયમ છે. 

Join Our WhatsApp Community

ગત વર્ષે એલઆઇસીની બજારમાં હિસ્સેદારી 81 ટકા રહી. એટલે કે માર્કેટ લીડર એલ.આઇ.સી જ છે.

હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version