News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની(presidential election) તારીખની જાહેરાત કરી દીધી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર(Chief Election Commissioner) રાજીવ કુમારના(Rajiv Kumar) જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન(Voting) થશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે.
આ માટે 15 જૂને સૂચના જારી કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય(MLA) કરશે મતદાન કરશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો(Ramnath Kovind) કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી- નેધરલેન્ડના સાંસદ બાદ હવે પાકિસ્તાની મૂળના પત્રકાર ઉતર્યા નુપુર શર્માના સમર્થનમાં- જાણો શું કહ્યું