News Continuous Bureau | Mumbai
Ashok Raj Sigdel : ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક વિશેષ વિધિ સમારોહમાં નેપાળી સેનાના વડા સુપ્રબલ જનસેવાશ્રી જનરલ અશોક રાજ સિગડેલને તેમના પ્રશંસનીય લશ્કરી પરાક્રમ અને ભારત સાથે નેપાળના લાંબા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના ( Ashok Raj Sigdel ) અતુલનીય યોગદાન માટે ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gujarat Women Startups : ગુજરાતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે આ ઈવેન્ટ..
President Droupadi Murmu conferred the Honorary Rank of General of the Indian Army on General Ashok Raj Sigdel, Chief of the Army Staff, Nepali Army at a special Investiture Ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/TMJNUXhKwR
— President of India (@rashtrapatibhvn) December 12, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)