ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને મિલેટ્રી હોસ્પિટલમાંથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માં દિલ્હી ખાતે ખસેડવામાં આવ્યા છે.
તેમને છાતીમાં દુખાવો ઉપડતા મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.
રાષ્ટ્રપતિએ હોસ્પિટલમાં પણ પોતાનો કારભાર ચાલુ રાખતા અનેક બિલો પર હસ્તાક્ષર કર્યા હતા