Independence day : 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન આવનાર સમયમાં સર્વાંગી પ્રગતિનું વિઝન રજૂ કરે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન શેર કર્યું છે.

by Dr. Mayur Parikh
The Prime Minister expressed confidence that the New Delhi G-20 Summit will herald a new path in human-centric and inclusive development.

News Continuous Bureau | Mumbai  

એક ટ્વીટમાં, પીએમએ કહ્યું;

“રાષ્ટ્રપતિજીનું એક ખૂબ જ પ્રેરણાદાયી સંબોધન, જે ભારતના વિકાસલક્ષી પગલાંની રૂપરેખા આપે છે અને આવનારા સમયમાં સર્વાંગી પ્રગતિ માટેનું વિઝન રજૂ કરે છે.”

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More