News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) છેલ્લા બે દિવસ દરમિયાન મુખ્ય સચિવોની પરિષદમાં ( Chief Secretaries Conference ) હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
Over the last two days, attended the Conference of Chief Secretaries. We had fruitful deliberations on a wide range of policy related issues and also discussed on means of ensuring better service delivery as well as ensuring good governance for all citizens. pic.twitter.com/h7k7v0RKXt
— Narendra Modi (@narendramodi) December 29, 2023
“છેલ્લા બે દિવસોમાં, મુખ્ય સચિવોની ( Chief Secretaries ) પરિષદમાં હાજરી આપી. અમે નીતિ સંબંધિત મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ફળદાયી ચર્ચા કરી અને તમામ નાગરિકો માટે સારી સેવા ( Good service ) પ્રદાન તેમજ સુશાસન સુનિશ્ચિત કરવાના માધ્યમો પર પણ ચર્ચા કરી.”
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં એલર્ટ મહાનગરપાલિકાની હદમાં આ તારીખ સુધી હથિયાર રાખવા પર પ્રતિબંધનો આદેશ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.