News Continuous Bureau | Mumbai
Master Mathan: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે થિરુ માસ્ટર મથનને સમાજ સેવા અને દલિત લોકો માટે કામ કરવાના તેમના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.
Master Mathan: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“પૂર્વ સાંસદ ( BJP MP ) થિરુ માસ્ટર મથન ( Thiru Master Mathan ) જીના નિધનથી દુઃખી છું. સમાજ સેવા અને દલિત લોકો માટે કામ કરવાના તેમના પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે. તમિલનાડુમાં અમારી પાર્ટીને મજબૂત બનાવવામાં પણ તેમણે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Pained by the passing away of former MP, Thiru Master Mathan Ji. He will be remembered for his efforts to serve society and work for the downtrodden. He also played a commendable role in strengthening our Party in Tamil Nadu. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 27, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai Local : આજે પશ્ચિમ રેલવે તો આવતીકાલે મધ્ય રેલવે પર મેગાબ્લોક; ઘરેથી નીકળતાપહેલા ચેક કરો શેડ્યુલ, નહીં તો થશે હાલ બેહાલ…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
