Site icon News Continuous Bureau | Mumbai

Master Mathan: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર શોક વ્યક્ત કર્યો

Master Mathan: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Prime Minister condoled the demise of former MP Thiru Master Mathan

Prime Minister condoled the demise of former MP Thiru Master Mathan

News Continuous Bureau | Mumbai

Master Mathan: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.  

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ કહ્યું કે થિરુ માસ્ટર મથનને સમાજ સેવા અને દલિત લોકો માટે કામ કરવાના તેમના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.

Master Mathan: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

પૂર્વ સાંસદ ( BJP MP ) થિરુ માસ્ટર મથન ( Thiru Master Mathan ) જીના નિધનથી દુઃખી છું. સમાજ સેવા અને દલિત લોકો માટે કામ કરવાના તેમના પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે. તમિલનાડુમાં અમારી પાર્ટીને મજબૂત બનાવવામાં પણ તેમણે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Local : આજે પશ્ચિમ રેલવે તો આવતીકાલે મધ્ય રેલવે પર મેગાબ્લોક; ઘરેથી નીકળતાપહેલા ચેક કરો શેડ્યુલ, નહીં તો થશે હાલ બેહાલ…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
DoT Telecom Fraud Warning તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે? DoT ની ચેતવણી વચ્ચે ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચકાસણીની તાકીદ; નકલી ઓળખકાર્ડ વાપરનારા હવે નહીં બચે
Rahul Gandhi In Contact With Mamata Banerjee મોટા રાજકીય ઉલટફેરના સંકેત મમતા બેનર્જીના સંપર્કમાં રાહુલ ગાંધી; પડદા પાછળ ચાલી રહી છે મોટી રણનીતિ!
Delhi SIR Notice To VIPs દિલ્હીમાં વીઆઈપી નેતાઓને કેમ આવી રહ્યા છે નોટિસ? એસઆઈઆર પ્રક્રિયા વચ્ચે વિદેશ મંત્રી જયશંકરથી લઈને અડવાણી સુધીના નામો સામે આવ્યા
Exit mobile version