Site icon

Prime Minister : પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતી પર શુભેચ્છા પાઠવી

Prime Minister : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતીના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.

Prime Minister extended greetings on Valmiki Jayanti

Prime Minister extended greetings on Valmiki Jayanti

News Continuous Bureau | Mumbai 

Prime Minister : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) વાલ્મીકિ જયંતીના ( Valmiki Jayanti ) શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિના ( Maharishi Valmiki ) સામાજિક સમાનતા અને સદ્ભાવના અંગેના વિચારો આજે પણ સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બની રહેશે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“વાલ્મીકિ જયંતી પર દેશવાસીઓને અભિનંદન. સામાજિક સમાનતા અને સદ્ભાવના સાથે સંબંધિત તેમના અમૂલ્ય વિચારો આજે પણ ભારતીય સમાજમાં ( Indian society ) સિંચન કરી રહ્યા છે. માનવતાના તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બનીને રહેશે.”

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી એ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી

Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Exit mobile version