News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી HD દેવગૌડા ( HD deve gowda ) , JD(S) ( JDS ) કર્ણાટકના વડા શ્રી HD કુમારસ્વામી ( HD kumaraswamy ) અને શ્રી HD રેવન્ના ( HD revanna ) સાથે મુલાકાત કરી. તેમણે દેશની પ્રગતિમાં તેમના અનુકરણીય યોગદાન માટે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
Always a delight to meet former PM Shri @H_D_Devegowda Ji, Shri @hd_kumaraswamy Ji and Shri HD Revanna Ji.
India greatly cherishes Deve Gowda Ji’s exemplary contribution to the nation’s progress. His thoughts on diverse policy matters are insightful and futuristic. pic.twitter.com/Xa3YImOLYz
— Narendra Modi (@narendramodi) December 21, 2023
“પૂર્વ પીએમ શ્રી એચડી દેવગૌડા, શ્રી એચડી કુમારસ્વામી જી અને શ્રી એચડી રેવન્ના જીને મળીને હંમેશા આનંદ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Sahitya Akademi Award: સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી
ભારત દેશની પ્રગતિમાં દેવેગૌડાજીનું અનુકરણીય યોગદાનની ખૂબ પ્રશંસાને યોગ્ય છે. વિવિધ નીતિ વિષયક બાબતો પરના તેમના વિચારો સમજણભર્યા અને ભવિષ્યવાદી છે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.