Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, જેડી(એસ) કર્ણાટકના વડા અને એચડી રેવન્ના સાથે મુલાકાત કરી

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી HD દેવગૌડા, JD(S) કર્ણાટકના વડા શ્રી HD કુમારસ્વામી અને શ્રી HD રેવન્ના સાથે મુલાકાત કરી.

Prime Minister met former Prime Minister HD Deve Gowda, JD(S) Karnataka chief and HD RevannaPrime Minister met former Prime Minister HD Deve Gowda, JD(S) Karnataka chief and HD Revanna

Prime Minister met former Prime Minister HD Deve Gowda, JD(S) Karnataka chief and HD RevannaPrime Minister met former Prime Minister HD Deve Gowda, JD(S) Karnataka chief and HD Revanna

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી HD દેવગૌડા ( HD deve gowda ) , JD(S) ( JDS ) કર્ણાટકના વડા શ્રી HD કુમારસ્વામી ( HD kumaraswamy ) અને શ્રી HD રેવન્ના ( HD revanna ) સાથે મુલાકાત કરી. તેમણે દેશની પ્રગતિમાં તેમના અનુકરણીય યોગદાન માટે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પૂર્વ પીએમ શ્રી એચડી દેવગૌડા, શ્રી એચડી કુમારસ્વામી જી અને શ્રી એચડી રેવન્ના જીને મળીને હંમેશા આનંદ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Sahitya Akademi Award: સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી

ભારત દેશની પ્રગતિમાં દેવેગૌડાજીનું અનુકરણીય યોગદાનની ખૂબ પ્રશંસાને યોગ્ય છે. વિવિધ નીતિ વિષયક બાબતો પરના તેમના વિચારો સમજણભર્યા અને ભવિષ્યવાદી છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version