Site icon

જય માતાજી! 42 વર્ષથી ચાલુ છે મોદીજીના નવરાત્રી ઉપવાસ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ગઈકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.  સૌ માતાજીના ભક્તો માતાજીની આરાધનામાં મગ્ન થઈ ગયા છે ત્યારે આ વર્ષે નવરાત્રીના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૃષીકેશમાં હતાં.

જોકે નવરાત્રી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસ રાખતા હોય છે.  તેમણે માતાજીની પૂજા કરતા હોય એવો ફોટો પણ સોશિયલ મીડિયા પર શૅર કરીને લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

Join Our WhatsApp Community

નવાબ સૈફ અલી ખાનને મમ્મી શર્મિલા ટાગોર પટૌડી મિલકતનો હિસ્સો નથી આપતી; સૈફે કર્યો ખુલાસો

પીએમ મોદી છેલ્લાં 42 વર્ષથી નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે. તેઓ આ દરમિયાન ક્યાંય પણ હોય પોતાના ઉપવાસ તોડતા નથી. ગત લોકસભા ચૂંટણી વખતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમણે 13 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને 23 રેલીઓનું સંબોધન કર્યું હતું.
ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રૂટ ખાય છે. જોકે આ નવ દિવસ દરમિયાન તેઓ પહેલાંની જેમ જ કામ કરે છે. તેમની દિનચર્યામાં ખાસ બદલાવ નથી હોતો.
તેઓ આ દિવસોમાં પણ પરિશ્રમ કરવામાં કચાશ રાખતા નથી.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version