Site icon

PM Modi IPS Probationers: PM મોદીએ IPS પ્રોબેશનર્સ સાથે કરી મુલાકાત, આ નવા પડકારોનો સામનો કરવાના મહત્વની થઈ ચર્ચા

PM Modi IPS Probationers: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ IPS પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી. સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોનો સામનો કરવાના મહત્વની ચર્ચા કરે છે

Prime Minister Narendra Modi interacted with IPS probationers

Prime Minister Narendra Modi interacted with IPS probationers

News Continuous Bureau | Mumbai 

PM Modi IPS probationers:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સ સાથે વાર્તાલાપ કર્યો. 

Join Our WhatsApp Community

શ્રી મોદીએ  ( Narendra Modi ) વર્ષોથી પોલીસિંગમાં થયેલા પરિવર્તન અને સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોનો સામનો કરવાના મહત્વ વિશે ચર્ચા કરી.

PM Modi IPS probationers: પ્રધાનમંત્રી પોસ્ટ કર્યું હતુઃ

“આજે અગાઉ 76 RRના IPS પ્રોબેશનર્સ ( IPS probationers ) સાથે વાર્તાલાપ કર્યો. લોકોને સેવા આપવાના તેમના પ્રયાસમાં તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષોથી પોલીસિંગ કેવી રીતે બદલાયું છે અને સાયબર ક્રાઇમ ( Cyber Crime ) જેવા નવા પડકારોનો સામનો કરવા માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ બની ગયું છે તેની ચર્ચા કરી. @svpnpahyd”

આ સમાચાર પણ વાંચો :  Amit Shah ADC Bank: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એડીસીબેંકની શતાબ્દી ઉજવણીને કર્યું સંબોધન, કહ્યું, ‘ ADC બેંકે અમદાવાદમાં આ સેવાઓની જવાબદારી લેવી જોઈએ’

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version