News Continuous Bureau | Mumbai
15 ઓગસ્ટના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’(Azadi Ka Amrit Mahotsav)ના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ નવા ચલણી સિક્કા(New coine series)ઓની વિશેષ શ્રેણી બહાર પાડી છે. પીએમ મોદીએ સોમવારે સિક્કાઓની નવી શ્રેણી રજૂ કરી, જે "અંધ મૈત્રીપૂર્ણ" પણ છે. આ સિક્કાઓ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યના છે અને સિક્કા પર અમૃત મહોત્સવ(Amirt Mahotsav)ની ડિઝાઇન(Coine design) બનાવવામાં આવી છે.

પીએમ મોદીએ નાણા મંત્રાલય(Finance ministry)ના 'આઈકોનિક વીક સેલિબ્રેશન'(Iconic Week Celebration)ને સંબોધતા કહ્યું, "સિક્કાઓની આ નવી શ્રેણી લોકોને 'અમૃત કાલ'ના ધ્યેયની યાદ અપાવશે અને લોકોને દેશના વિકાસ તરફ કામ કરવા માટે પ્રેરિત કરશે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટની માગણીની અસર બોક્સ ઓફિસ પર થઇ- અભિનેતા સરી પડ્યો આઘાતમાં
સિક્કાઓ પર અમૃત ફેસ્ટિવલ ઓફ ઈન્ડિપેન્ડન્સ (AKAM)ની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ખાસ જાહેર કરાયેલા સિક્કા નથી, પરંતુ સામાન્ય ચલણમાં ચાલુ રહેશે.
