Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ચલણી સિક્કાઓની વિશેષ શ્રેણી બહાર પાડી- જુઓ ફોટોગ્રાફ્સ – જાણો આ સિક્કાઓની ખાસિયત

News Continuous Bureau | Mumbai

15 ઓગસ્ટના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’(Azadi Ka Amrit Mahotsav)ના અવસરે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ નવા ચલણી સિક્કા(New coine series)ઓની વિશેષ શ્રેણી બહાર પાડી છે. પીએમ મોદીએ સોમવારે સિક્કાઓની નવી શ્રેણી રજૂ કરી, જે "અંધ મૈત્રીપૂર્ણ" પણ છે. આ સિક્કાઓ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યના છે અને સિક્કા પર અમૃત મહોત્સવ(Amirt Mahotsav)ની ડિઝાઇન(Coine design) બનાવવામાં આવી છે. 

Join Our WhatsApp Community

પીએમ મોદીએ નાણા મંત્રાલય(Finance ministry)ના 'આઈકોનિક વીક સેલિબ્રેશન'(Iconic Week Celebration)ને સંબોધતા કહ્યું, "સિક્કાઓની આ નવી શ્રેણી લોકોને 'અમૃત કાલ'ના ધ્યેયની યાદ અપાવશે અને લોકોને દેશના વિકાસ તરફ કામ કરવા માટે પ્રેરિત કરશે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટની માગણીની અસર બોક્સ ઓફિસ પર થઇ- અભિનેતા સરી પડ્યો આઘાતમાં

સિક્કાઓ પર અમૃત ફેસ્ટિવલ ઓફ ઈન્ડિપેન્ડન્સ (AKAM)ની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ખાસ જાહેર કરાયેલા સિક્કા નથી, પરંતુ સામાન્ય ચલણમાં ચાલુ રહેશે.

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version