597
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે WhatsApp ચેનલમાં જોડાયા છે અને તેમણે જોડાવા માટે ચેનલની લિંક પણ શેર કરી છે.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જાણ કરી;
“આજે મારી વોટ્સએપ(whatsapp) ચેનલ શરુ કરી. આ માધ્યમ દ્વારા જોડાયેલા રહેવા માટે આતુર છીએ! લિંક પર ક્લિક કરીને જોડાઓ.. https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F
Started my WhatsApp Channel today. Looking forward to remaining connected through this medium! Join by clicking on the link..https://t.co/yeiAROfqxp
— Narendra Modi (@narendramodi) September 19, 2023
આ સમાચાર પણ વાંચો : Women’s Reservation Bill: આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા, કોંગ્રેસ વતી સોનિયા ગાંધી તો ભાજપ વતી આ મહિલા સાંસદો રજૂ કરશે મંતવ્યો..
You Might Be Interested In