Site icon News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

Prime Minister Shri Narendra Modi congratulated the Honorable President of India Mrs. Droupadi Murmu on her birthday

Prime Minister Shri Narendra Modi congratulated the Honorable President of India Mrs. Droupadi Murmu on her birthday

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ( Droupadi Murmu ) તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી.   

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિની જીવન યાત્રા કરોડો લોકોને આશા આપે છે.

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રાષ્ટ્રપતિજીને જન્મદિવસની ( birthday wishes ) હાર્દિક શુભેચ્છાઓ. તેમની અનુકરણીય સેવા અને આપણા રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આપણને બધાને પ્રેરણા આપે છે. ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સેવા કરવા પર તેમનું જ્ઞાન એક મજબૂત માર્ગદર્શક બળ છે. તેમની જીવનયાત્રા કરોડો લોકોને આશા આપે છે. તેમના અથાક પ્રયાસો અને દૂરંદેશી નેતૃત્વ માટે ભારત હંમેશા તેમનો આભારી રહેશે. તેમને દીર્ધાયુ અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળે. @rashtrapatibhvn”

આ સમાચાર પણ વાંચો:  Sikkim Landslide : સિક્કીમ ખાતે ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓને રેસક્યુ કરાયા; તમામ પ્રવાસીઓ સુરક્ષિત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version