News Continuous Bureau | Mumbai
Mann Ki Baat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કારણે ટૂંકા વિરામ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો ( All India Radio ) પર મન કી બાત કાર્યક્રમના આગામી એપિસોડ વિશે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ મહિનાનો મન કી બાત કાર્યક્રમ 30 જૂન, રવિવારના રોજ નક્કી કરવામાં આવ્યો છે.
શ્રી મોદીએ લોકોને MyGov ઓપન ફોરમ, નમો એપ પર લખીને અથવા 1800 11 7800 પર સંદેશ રેકોર્ડ કરીને મન કી બાતના 111મા એપિસોડ માટે તેમના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી.
Mann Ki Baat : શ્રી મોદીએ ( Narendra Modi ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું:
“ચૂંટણીના કારણે થોડા મહિનાના અંતરાલ પછી, #MannKiBaat પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે! આ મહિનાનો કાર્યક્રમ 30મી જૂન, રવિવારના રોજ થશે. હું તમને બધાને તેના માટે તમારા વિચારો અને ઇનપુટ્સ શેર કરવા માટે આહ્વાન કરું છું. MyGov ઓપન ફોરમ, NaMo એપ પર લખો અથવા તમારો સંદેશ 1800 11 7800 પર રેકોર્ડ કરો.”
Delighted to share that after a gap of some months due to the elections, #MannKiBaat is back! This month’s programme will take place on Sunday, 30th June. I call upon all of you to share your ideas and inputs for the same. Write on the MyGov Open Forum, NaMo App or record your…
— Narendra Modi (@narendramodi) June 18, 2024
આ સમાચાર પણ વાંચો : Postal Court: અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)