Site icon

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી 9મી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમ 2.0ને સંબોધિત કરશે.

Prime Minister: ઇન્ફિનિટી ફોરમ એ ફિનટેક પર વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ છે. થીમ - ‘GIFT-IFSC: નર્વ સેન્ટર ફોર ન્યૂ એજ ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ’.

Prime Minister Shri will address Infinity Forum 2.0 on 9th December.

Prime Minister Shri will address Infinity Forum 2.0 on 9th December.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 9મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે ફિનટેક ( fintech ) પરના વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિને ( Infinity Forum 2.0 ) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

Join Our WhatsApp Community

ઈન્ફિનિટી ફોરમની 2જી આવૃત્તિ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી ( IFSCA ), અને GIFT સિટી ( GIFT City ) દ્વારા સંયુક્ત રીતે ભારત સરકારના નેજા હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પૂર્વવર્તી ઈવેન્ટ તરીકે આયોજિત કરવામાં આવી રહી છે. ફોરમ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાં સમગ્ર વિશ્વમાંથી પ્રગતિશીલ વિચારો, દબાવતી સમસ્યાઓ, નવીન તકનીકો શોધવામાં આવે છે, ચર્ચા થાય છે અને ઉકેલો અને તકોમાં વિકસિત થાય છે.

ઇન્ફિનિટી ફોરમની 2જી આવૃત્તિની થીમ છે ‘GIFT-IFSC: નર્વ સેન્ટર ફોર ન્યૂ એજ ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ’, જે નીચે આપેલા ત્રણ ટ્રૅક દ્વારા સમજાવવામાં આવશે:

દરેક ટ્રેકમાં ઉદ્યોગના વરિષ્ઠ નેતા દ્વારા ઇન્ફિનિટી ટોક અને ભારતમાં અને વિશ્વભરના નાણાકીય ક્ષેત્રના ઉદ્યોગ નિષ્ણાતો અને પ્રેક્ટિશનરોની પેનલ દ્વારા ચર્ચાનો સમાવેશ કરવામાં આવશે, જે વ્યવહારુ આંતરદૃષ્ટિ અને અમલીકરણ યોગ્ય ઉકેલો પ્રદાન કરશે.

આ સમાચાર પણ વાંચો :  KIPG: ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ (KIPG) 2023ની ઉદ્ઘાટન આવૃત્તિ, 10 થી 17 ડિસેમ્બર 2023 દરમિયાન નવી દિલ્હીમાં સુનિશ્ચિત

આ ફોરમ યુએસએ, યુકે, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને જર્મની સહિત 20+ દેશોમાં ભારત અને વૈશ્વિક પ્રેક્ષકોની મજબૂત ઓનલાઈન સહભાગિતા સાથે 300+ CXO દ્વારા સહભાગિતાનું સાક્ષી બનશે. આ કાર્યક્રમમાં વિદેશી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને વિદેશી દૂતાવાસોના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version