Ujjwala Yojana: પ્રધાનમંત્રીએ ઉજ્વલા યોજનાના 10 કરોડમા લાભાર્થીના ઘરની મુલાકાત લીધી

Ujjwala Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ખાતે મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી.

by Hiral Meria
Prime Minister visited the house of 10 crore beneficiary of Ujjwala Yojana

News Continuous Bureau | Mumbai

Ujjwala Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે અયોધ્યા ( Ayodhya ) ખાતે મીરા માંઝીના ( Meera Manzi ) ઘરની મુલાકાત લીધી હતી

તેઓ યોજનાના 10 કરોડમા લાભાર્થી છે. 

પ્રધાનમંત્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:

“भगवान श्री राम की नगरी में बहन मीरा मांझी के घर जाने का अनुभव अविस्मरणीय बन गया है!”

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા ૧૩૧ શહીદ પરિવારોને રૂ.૩.૨૭ કરોડની શૌર્ય રાશિ અર્પણ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More