Site icon

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી એ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત મીરાબાઈને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ તેમને ભગવાન કૃષ્ણના અજોડ ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમના ભજન અને દોહા દરેક ઘરને શોભાવે છે અને તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.

Prime Minister wished everyone on the birth anniversary of Saint Mirabai

Prime Minister wished everyone on the birth anniversary of Saint Mirabai

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) સંત મીરાબાઈને ( Saint Mirabai ) તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ ( Tribute )  આપી છે. શ્રી મોદીએ તેમને ભગવાન કૃષ્ણના ( Lord Krishna) અજોડ ભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેમના ભજન અને દોહા દરેક ઘરને શોભાવે છે અને તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“भगवान श्री कृष्ण की अनन्य भक्त मीराबाई का जीवन हमारे समाज के लिये प्रेरणा है । उनके भजन और दोहे आज भी घर-घर को श्रद्धा और भक्ति से सुशोभित करते हैं। उनकी जन्म-जयंती पर देशभर के मेरे परिवारजनों को ढेरों शुभकामनाएं।”

 

આ સમાચાર પણ વાંચો :  Shiv Sena MLA Disqualification Case: દેવેન્દ્ર ફડણવીસ ફરીથી બનશે મુખ્ય પ્રધાન! ફડણવીસે વાયરલ વિડીયો અંગે કરી સ્પષ્ટા.. જાણો શું કહ્યું ફડવીસે.. વાંચો વિગતે અહીં..

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version