Site icon News Continuous Bureau | Mumbai

G20 Summit : પ્રધાનમંત્રી ની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત

G20 Summit : યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખઓએ ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

Prime Minister's meeting with the President of the European Council and the President of the European Commission

Prime Minister's meeting with the President of the European Council and the President of the European Commission

News Continuous Bureau | Mumbai 

G20 Summit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રીમાન ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ કુ. ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી હતી.

Join Our WhatsApp Channel

બંને મુલાકાતીઓએ ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

ચર્ચાઓ ભારત – EU વ્યૂહાત્મક ભાગીદારી, આગામી ભારત – EU સમિટ, ચાલુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો, આબોહવા પરિવર્તન અને LiFE, ડિજિટલ ટેક્નોલોજી અને ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC) સહિત વિવિધ પાસાઓ પર કેન્દ્રીત કરવામાં આવી હતી.

નેતાઓએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર વિશે પણ ચર્ચા કરી હતી જે 9 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેઓને લાગ્યું કે કોરિડોરનો ઝડપી અમલીકરણ થવો જોઈએ. પ્રધાનમંત્રીએ કોરિડોર હેઠળ સોલાર પ્રોજેક્ટ્સની શક્યતાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version