News Continuous Bureau | Mumbai
પયગંબર મોહમ્મદ (Prophet Muhammad Remark row)વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી મામલાને લઈને વિવાદ શાંત થયો નથી. આજે શુક્રવારે નમાઝ(Prayers) બાદ દેશના મોટા શહેરોમાં નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. આ દરમિયાન ભીડને કાબુમાં કરવા માટે ભારે પોલીસ ફોર્સ(police force) તૈનાત કરવી પડી હતી.
#WATCH People in large numbers protest at Delhi's Jama Masjid over inflammatory remarks by suspended BJP leader Nupur Sharma & expelled leader Naveen Jindal, earlier today
No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH
— ANI (@ANI) June 10, 2022
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ દિલ્હી(Delhi)ની જામા મસ્જિદ(Jama Masjid)થી લઈને કલકત્તા(Kolkata) અને યુપી(Uttar Pradesh)ના કેટલાય શહેરામાં નુપુર શર્મા અને નવીન જિંદલ(Nupur Sharma and Naveen Jindal) વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. પ્રયાગરાજ(Prayagraj) અને હાવડા(Hawda)માં પ્રદર્શનકારી(protestors)ઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો(stone pelting) કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ
#WATCH | Stones hurled during clashes in Atala area of UP's Prayagaraj over controversial remarks of suspended BJP leader Nupur Sharma and expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/fZGmQYezs7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 10, 2022
યુપીની રાજધાની લખનઉ(lucknow) ઉપરાંત દેવબંધ, પ્રયાગરાજ અને સહારનપુર(Saharanpur)માં પણ ભારે હોબાળો થયો હતો. દેવબંધમાં પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત(detain) કરી હતી.
જામા મસ્જિદ(Jama Masjid)માં પ્રદર્શનકારીઓએ નુપૂર શર્મા અને નવીન જિંદલ(Naveen Jindal) પર કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ લોકોએ ભારે હોબાળો પણ કર્યો હતો, જો કે પોલીસનું કહેવું છે કે, સ્થિતિ કંટ્રોલ(situation control)માં છે. જામા મસ્જિદના શાહી ઈમામ(Shahi Imam)નું કહેવુ છે કે, તેમને આ વિરોધ પ્રદર્શન વિશે કંઈ ખબર નથી, ન તો મસ્જિદ તરફથી કોઈ વિરોધ પ્રદર્શન બોલાવવામાં આવ્યું છે.